વાસીયા તળાવ સદાફલ આશ્રમમાં સંત શ્રી વિજ્ઞાન દેવજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખા ના કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં કામગીરી કરી હતી તથા આશ્રમના દરેક આયોજકો ભક્તો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં રક્ત દાતાઓ તરફથી કુલ 61 જેટલા યુનિટ રકતદાન થયું હતું આ કાર્યક્રમમાં વાસદા તાલુકા ના આગેવાનો હાજર રહ્યા અને આશ્રમના ગુરુજી તથા આયોજકો તથા અનિલભાઈ પટેલ અને દિનેશભાઈ એ મળી સૌ મહેમાનો નો સ્વાગત સાથે આભાર વ્યક્ત કર્યો હતો અને જન્મ દિન નું ભવ્ય આયોજન કર્યું હતું…………. . રિપોર્ટિંગ- અમીત મૈસુરિયા
- Home
- વાસદા ………………………..વાંસદા તાલુકાના વાસીયા તળાવ ગામે શ્રી સદાફલ દંડકવન આશ્રમ માં સંત શ્રી વિજ્ઞાન દેવજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે ભારતભર ના તથા વિશ્વના બધા જ આશ્રમ પર જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.,,. …………..