વાંસદા વાંદરવેલા ખાતે 10 માર્ચે નિરાલી હોસ્પિટલ અને ગુર્જર સમાજ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને રકતદાન કેમ્પ નું આયોજન.

0
50

શ્રી દેવનારાયણ ગુર્જર સમાજ ટ્રસ્ટ વાસંદા ચીખલી ડાંગ ગુજરાત શિક્ષણ અને રમતગમતમાં જાગૃતિ લાવવા, સમાજને નશા મુક્ત બનાવવા અને સમગ્ર સમાજને સંગઠિત કરવા અને જાગૃત કરવા માટે ના 8/3/2024,રોજ મા પન્ના ગુર્જરીની જન્મજયંતિ નિમિત્તે સમસ્ત ગુર્જર સમાજ અને તમામ રાજસ્થાનીઓ. સમાજ દ્વારા 10/3/2024 ના રોજ ચોથો રક્તદાન કેમ્પ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

બ્લડ બેંક નિરાલી હોસ્પિટલ નવસારી આયોજિત શ્રી દેવનારાયણ ગુર્જર સમાજ ટ્રસ્ટ વાંદરવેલા દેવનારાયણ ગુર્જર સમાજની વાડી વાસંદા ચીખલી ડાંગ.ગુજરાતને વધુમાં વધુ રક્તદાન શિબિર, કરાવવાનો પ્રયાસ કરો, મેડિકલ કેમ્પમાં તમામ પ્રકારના ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here