વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના મન કી બાત કાર્યક્રમ નો વાંસદા વિધાનસભાના મન કી બાત કાર્યક્રમ ના ઇન્ચાર્જ ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં ૧૦૬ મો એપિસોડ ચાપલધરા ગામે ડેપ્યુટી સરપંચ શ્રી હેમંત સિંહ પરમાર ના ઘરે નિહાળ્યો હતો.
ચાપલધારા જિલ્લા પંચાયતના સભ્ય રેખાબેન આહીર, ખાતામાં જિલ્લા પંચાયત સભ્યો ચંદુભાઈ જાદવ, ચાપલધરા તાલુકા પંચાયત સભ્ય મીનાક્ષીબેન, ચારણવાડા તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઈ દેસાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો.
TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ
અમિત મૈસુરીયા