વાંસદા ગાંધીમેદાન ખાતે શંકર–જયકિશન સંગીતકાર ની જોડીમાંથી મહાન સંગીતકાર જયકિશનજીની 54મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થયો.
વાંસદા ખાતે આવેલ જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન વાંસદા -દ્વારા આજે મહાન સંગીતકાર જયકિશન ડાહ્યાભાઈ પંચાલજીની પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મારક પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન જયકિશનજીના…

