મેરી મિટી મેરે દેશ હનુમાન બારી ગામ થી રથ પ્રસ્થાન કરવામાં આવ્યો.
જેમાં એસ ટી મોરચા મા મહામંત્રી પિયુષભાઈ કે પટેલ વાંસદા ના મહામંત્રી સઁજય બિરારી. રાકેશભાઈ શર્મા તાલુકા પ્રમુખ દિપ્તિ બહેન સરપંચ રાકેશભાઈ તાલુકા સદસ્ય યોગેશ દેસાઈ.
રાણી ફળિયા ના સરપંચ બાબુભાઇ. મોટી ભમતી ના સરપંચ વિનોદ ભાઈ.ઠાકોર ભાઈ. પદુમન સોલંકી. શિવેન્દ્ર સોલંકી રાયલું ભાઈ. ડૉ. લોચન શાસ્ત્રી વગેરે હાજર રહ્યા હતા
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા