નવસારી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે તા. ૦૪-૦૮-૨૦૨૪ના રોજ વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા.
(૧) કાળા આંબા વાટી રોડ (૨) મહુવાસ સરા રોડ (૩)લાખાવાડી ચાપલધરા મીઢોલ ફળિયા રોડ (૪) સિંગાડ જાગૃતિ ફળિયા રોડ (૫) નાની વાલઝર મોટી વાલઝર રોડ (૬) બારતાડ જીવણબારી ફળિયા રોડ…