પાણી આરોગ્ય રસ્તા ની સમસ્યા વિષય પર તાલુકા પ્રમુખ એ માનકુનિયા ગામની મુલાકાત લીધી
રસ્તા.આરોગ્ય. પાણી ની સમસ્યા વિષય પર તાલુકા પ્રમુખ એ માનકુનિયા ગામ ની મુલાકાત કરી. વાંસદા તાલુકા પ્રમુખ દિપ્તિ બહેન કારોબારી અધ્યક્ષ તરુણ ભાઈ તાલુકા સદસ્ય યોગેશ દેસાઈ, પરશુભાઈ., સુનિલભાઈ. તેમજ રમેશભાઈ માજી સરપંચ તથા ગ્રામજનો હાજર રહ્યા જેમાં રસ્તા.આરોગ્ય. પાણી ની સમસ્યા પર વાતચીત થઈ .તાલુકા પ્રમુખ એ માનકુનિયા ગામ ની મુલાકાત કરી હતી
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ
-અમિત મૈસુરીયા