વાંસદા તાલુકાના ભીનાર ગામે “મન કી બાત” નો કાર્યક્રમ ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં યોજાયો.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત ના 107 મો એપિસોડ ભીનાર ગામે કાજિયા ફળિયા ખાતે કનુભાઈ ના ઘરે લોકોએ નિહાળ્યો. વાસ્તવિક વિધાનસભાના મન કી બાત ના ડોક્ટર લોચન…