વાંસદા તાલુકાના ખડકાળા પ્રાથમીક શાળા મા ફળિયા શીક્ષણ મા C. R. C સાહેબ શ્રી હસમુખ ભાઈ ની ફળિયા શિક્ષણ ની મુલાકાત દરમ્યાન ધોરણ 1 થી 5 ના બાળકોએ સાહેબ શ્રી સમક્ષ વિવીધ પ્રવ્રુતી રજુ કરી હતી
જેમકે માટીમાથી બનાવેલા રમકડા / ચિત્રકામ અશોક / કલરીગ કાગળ હોડી વગેરે બાળકોએ જાતે બનાવેલ પ્રવ્રુતી રજુ કરી હતી
જેથી સાહેબ શ્રી તેમજ આચાર્ય ઉર્વશી પરમાર દ્વારા બાળકો ની પ્રવૃત્તિ માં પ્રોત્સાહન આપનાર સહભાગી થનાર સૌ વાલી શ્રી ઓ ને વંદન સાથે અભિનંદન પાઠવ્યા હતા.સર્વાંગ શિક્ષણ પ્રવૃત્તિઓ આનંદમય ફળિયા શિક્ષણ ખૂબ જ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે
દક્ષિણ ગુજરાત અમિત મૈસુરિયા