
અમિત મૈસુરીયા વાંસદા.
આ ખાતમુહૂર્ત માં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને વાંસદા ગ્રામ પંચાયતની સંયુક્ત ગ્રાન્ટ 23.50 લાખ નો સમાવેશ થાય છે.જેમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ના “સબકા સાથ સબકા વિકાસના” સૂત્રોને સાકાર કરતી વાંસદા તાલુકા પંચાયત કામગીરી કરી રહી છે
જેમાં હાજર રહેલા મહેમાન તાલુકા પંચાયત પ્રમુખશ્રી શાંતુભાઇ ગાંવિત,રસિકભાઈ ટાંક, મુકેશભાઈ પટેલ , મહામંત્રી સંજયભાઈ બિરારી, રાકેશભાઈ શર્મા (મહામંત્રી), શાસક પક્ષ નેતા શિવેન્દ્ર સોલંકી,બિપીનભાઈ માહલા, વિરલ ભાઈ વ્યાસ (ઉપપ્રમુખ), તાલુકા સભ્ય દિપ્તીબેન તથા ગંગાબેન, અને વાંસદા ગ્રામ પંચાયત ના સરપંચ ગુલાબભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા ભાજપ સંગઠનના કાર્યકર્તા તથા ગામના આગેવાનો ઓ એ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
TODAY 9 SANDESH NEWS