ચારણવાડા ગામે ડુંગળી ફળિયા પાસે વડાપ્રધાન સડક યોજના અંતર્ગત રસ્તા નુ ખાતમુહૂર્ત કરવા માં આવ્યું . કાર્યક્રમમાં સર્વે ગામજનો તથા આગેવાનો અને ભાજપ ના હોદ્દેદારો એ હાજરી આપી ચારણવાડા ગામમાં લગભગ સમય 3 કલાકે રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
TODAY 9 SANDESH NEWS