વાંસદા અનુસૂચિત જનજાતિના ખોટાં જાતિ પ્રમાણપત્ર લેનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા બાબતે મામલતદારને અપાયું આવેદનપત્ર

વાંસદા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જે માં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં વસતા સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય થઇ રહ્યો છે કે ગીર , બરડા , આલેચના નેસડામાં વસતા રબારી , ભરવાડ , ચારણ જેઓ ખોટા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો લીધેલ છે તેમની વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સમગ્ર વાંસદા તાલુકાના આદિવાસી સમુદાયવતી આદિવાસી સંગઠન દ્વારા વાંસદા કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કુકણા સમાજના પ્રમુખ બાબુભાઈ, રણજીતભાઇ, સંકેતભાઈ,ચિરાગભાઈ,ભીનારગામના સરપંચ સહીત આદિવાસી સમાજના હિતેચ્છુઓ હાજર રહ્યા હતાં

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

વાંસદા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે નદી -નાળા છલકાતા ભીનાર કુરેલીયા રોડ પર પાણી ભરાતા વ્યવહાર ખોરવાયો.

વાંસદા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે નદી -નાળા છલકાતા ધણા વિસ્તારોમાં પાણી ભરાયા. ભીનાર ગામના ડુંગરી ફળિયા વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાને વારંવાર રજૂઆત કરવા છતાં નફફટ વહીવટી તંત્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!