વાંસદા પ્રતાપ હાઇસ્કુલ કેન્દ્ર શાળામાં ૧૦મા ધોરણમાં ભણતા 600 વિદ્યાર્થી અને બારમા ધોરણમાં ભણતા 300 વિદ્યાર્થીઓ ને બોર્ડ ની પરીક્ષા માટે શુભેચ્છાઓ આપી.
વાંસદા તાલુકાની સંસ્થા જે.સી આઈ, વાંસદા પોલીસ સ્ટેશન સ્ટાફ, લાયસન્સ ઈન્ટરનેશનલ, વાંસદા કેળવણી મંડળ ના સૌ હોદેદારો તરફથી બધાં વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધારવા તેમને બોલપેન, ચોકલેટ આપી શુભકામના પાઠવી હતી.
તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિ બહેન. આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પરમાર ટ્રસ્ટી મંડળ નટુભાઈ પંચાલ. પીએસઆઇ જે.વી.ચાવડા ગામના સરપંચ શ્રી ગુલાબભાઈ ડોક્ટર લોચન શાસ્ત્રી. પ્રદ્યુમનસિંહ સોલંકી. ધર્મેન્દ્રસિંહ સોલંકી વિરલ વ્યાસ યોગેશ દેસાઈ ,બીના પુરોહિત વગેરે હાજર રહ્યા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-