
વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આદિવાસી વિશ્વ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.ઉમરપાડા તાલુકા મથકે વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
વિશ્વ આદિવાસી નિમિત્તે રેલીનું આયોજન.
રેલી વાંકલ કોલેજ થી નીકળી બજારવિસ્તાર સુધી કાઢવામાં આવી.
આદિવાસી ભાઈઓ તથા બહેનોએ આદિવાસી પહેરવેશમાં પોતાના વાજિંત્રો સાથે નૃત્ય કર્યું. ડીજે તાલે લોકો ઝૂમ્યા.મોટી સંખ્યામાં આ દિવસે ભાઈઓ બહેનોએ ભાગ લીધો.માંગરોળ પોલીસ મથક ના પી આઈ ઈસરાલી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
TODAY 9 SANDESH NEWS. વાંકલ માંગરોળ. રીપોર્ટ વિનોદ મૈસુરીયા