રાજકારણ

Watch “રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરેલી ટિપ્પણી ના વિરોધમાં ભાજપ દ્વારા માંગરોળ માં વિરોધ પ્રદર્શન કરાયું” on YouTube

https://youtu.be/dyJP56UU7VM

કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરેલી ટિપ્પણી ના વિરોધમાં ભાજપ માંગરોળમાં વિરોધ પ્રદર્શન કરાયું
માંગરોળ તાલુકા મથકે
પૂતળું દહન કરી વિરોધ પ્રદર્શન કરી અધિર રંજન ચૌધરી અને સોનિયા ગાંધી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
         ..
                વાંકલ   માંગરોળ તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે ભાજપ પક્ષ દ્વારા  કોંગ્રેસી નેતા અધિર રંજન ચૌધરી એ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરેલી ટિપ્પણી ના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
તારીખ 29 જુલાઈ ના રોજ સવારે 11:00 કલાકે માંગરોળ તાલુકા ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરજ પરના મામલતદાર મનીષ પટેલને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.આ તકે ગણપતસિંહ વસાવા,દિપક વસાવા,
દિનેશ સુરતી, માંગરોળ તાલુકા પ્રમુખ ચંદન ગામીત, ઉપ પ્રમુખ ભરત પટેલ,
રાકેશ સોલંકી, દિનેશ સુરતી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા

TODAY9SANDESH NEWS.                                      
                                    વિનોદ મૈસુરીયા
માંગરોળ વાંકલ

Related Posts

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!