સુરત
કીમ-માંડવી રસ્તા પર આવેલા કરંજ ખાતે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ
CM ભૂપેન્દ્ર પટેલ આજે સુરત શહેર અને જિલ્લાના પ્રવાસે
વડોદરા- મુંબઈ એક્સપ્રેસ હાઈવેના ચેઈનેજ-૨૪૮/૪૦૦ની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે સી.એમ. ભુપેન્દ્ર પટેલ
માંગરોળ નાં કોઠવા હેલિપેડ થી વ્યારા જવા થશે રવાના
તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
Today 9 Sandesh News.
રિપોર્ટર .વિનોદ મિસુરીયા માંગરોળ સુરત