વાંસદા વાંદરવેલા ખાતે 10 માર્ચે નિરાલી હોસ્પિટલ અને ગુર્જર સમાજ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને રકતદાન કેમ્પ નું આયોજન.
શ્રી દેવનારાયણ ગુર્જર સમાજ ટ્રસ્ટ વાસંદા ચીખલી ડાંગ ગુજરાત શિક્ષણ અને રમતગમતમાં જાગૃતિ લાવવા, સમાજને નશા મુક્ત બનાવવા અને સમગ્ર સમાજને સંગઠિત કરવા અને જાગૃત કરવા માટે ના 8/3/2024,રોજ મા…