ગુજરાત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વલસાડ શહેરના સર્વાંગી વિકાસમાં વધારો થાય તે હેતુસર સાત સીટી બસનો લોકાર્પણ કાર્યક્રમમાં આદરણીય ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની હાજરીમાં સીટી બસ લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો
જે અંતર્ગત ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ડોક્ટર કે .સી .પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ શહેર સંગઠન અને વલસાડ નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા
TODAY 9 SANDESH NEWS