વરસાદી સમસ્યા

BREKING NEWS.        નવસારી જિલ્લાના વાંસદા તાલુકા માં  વહેતી નદી કાવેરી તથા અંબિકા નદીમાં  ધોધમાર વરસાદના કારણે પૂર ની સ્થિતિ સર્જાઈ

નદીમાં પુર આવતા નાના-નાના પૂલ ના ડુબાણ થી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વાહન વ્યવહાર ખોરવાયો હાલ લોકો માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની છે લોકો માટે સરકારી તંત્ર કેવી રીતે મદદરૂપ થશે એ હવે જોવાનું રહ્યું

દક્ષિણ ગુજરાત બ્યુરો ચિફ અમિત મૈસુરીયા

Related Posts

No Content Available

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!