https://youtu.be/NEvypFuki28
માંગરોળ તાલુકાના પાંચ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા.
વહેતા પાણી માં જવાની મનાઈ
કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી.
પુલ પરની એંગલો ઉખડી ગઈ હોવાથી પાણી માં ઉતરવું જોખમ કારક હોવાથી પાણી ઊતરે ત્યાં સુધી રસ્તા બંધ કરવામાં આવ્યા
ચાંદણીયા અપ્રોચ રોડ, નાનીપારડી રોડ,વેલાછા શેથી રોડ, વેલાછા હથોડા, મોટાબોરસરા રોડ બંધ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રસ્તા બંધ કરવામાં આવ્યા
રીપોર્ટ:વિનોદ મૈસુરીયા માંગરોળ