વાસદા તાલુકાના સિંણધઇ ગામ ના અસરગ્રસ્ત પરિવારોને સાંસદ ધવલ પટેલે 5000 કિલો અનાજ અને 750 પતરાની રાહત સામગ્રી થી કરી સહાય.

અમિત મૈસુરીયા

વાસદા તાલુકાના સિંણધઇ ગામ ના અસરગ્રસ્ત પરિવારોને સાંસદ ધવલ પટેલે 5000 કિલો અનાજ અને 750 પતરાની રાહત સામગ્રી થી કરી સહાય.

આ દુઃખ ની ધડી માં પોતાના કમરનો અસહ્યો દુખાવા ની અવગણ ના કરી મદદે પહોંચ્યા જાતે સાધન સામગ્રી પતરા ઉચકીને લોકો સુધી પહોંચાડી માનવતા દાખવી.

“સિંણધઇ ગામ ની આ દુઃખ ની ઘડી માં દીકરો બની તમામ જરૂરિયાતો હું પૂરી કરીશ.”
= સાંસદ ધવલ પટેલ

TODAY 9 SANDESH NEWS

રીપોર્ટ -અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગથી વસ્ત્ર વિતરણ…

વાંસદા જલારામ મંદિરના શ્રેષ્ઠ દાનવીર દાતા ઠાકોરભાઈ કિન્નરી વાળા કાયમી વસવાટ માટે અમેરિકા જતા હોય તેમને પુષ્પગુચ્છ આપી વિદાય આપી.

ઠાકોરભાઈ પટેલ કિન્નરી વાળા તરીકે નગરમાં પ્રખ્યાત અને દાતાઓમાં એક વાંસદા જલારામ મંદિરના શ્રેષ્ઠ દાનવીર દાતા ઠાકોરભાઈ કિન્નરી વાળા કાયમી વસવાટ માટે અમેરિકા જતા હોય તેમને પુષ્પગુચ્છ આપી વિદાય આપવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!