વાંસદા તાલુકા ના શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાસદા નું ગૌરવ , ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર

0
132

—-વાંસદા તાલુકા ના શ્રી પ્રતાપ હાઇસ્કૂલનું પરિણામ 73.30% આવ્યું જેમાં પ્રથમ ક્રમે ૧. પાનવાલા પરીસી મુકેશભાઈ ગ્રેડ A2 અને 750 માંથી 657 માર્કસ,87.6 % સાથે બીજા કમે તેજાંસી દિનેશભાઈ પટેલ 700 માંથી 591 માર્કસ, 84.42% અને A2 ગ્રેડ મેળવ્યો

ત્રીજા ક્રમે પટેલ બ્રિજંલ ભરતભાઈ અને રાજપૂત પાયલ રાજકુમાર બંને વિદ્યાર્થીઓ 750 માંથી 599 માર્ક્સ લાવીને B1 ગ્રેડ 79.86,% મેળવ્યા હતા. શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર અને ટ્રસ્ટીઓ અભિનંદન અને આગળના અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી હતી. પરીસી મુકેશભાઈ પાનવાલા કોર્મર્સ વિભાગમાં 87.6% સાથે શુભેચ્છા મેળવી . —————————–

—– અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here