વાંસદા ગાંધી મેદાનથી અયોધ્યા રામ મંદિર યાત્રા માટે ભાજપના 130 કાર્યકર્તાઓને લીલી ઝંડી સાથે શુભકામના પાઠવી.

રાણીફળિયાના સરપંચ બાબુભાઈ. સીતાપુરના સરપંચ સંજયભાઈ ઝોન ના કારોબારી અધ્યક્ષ તરુણભાઈ. ભાજપ મહામંત્રી સંજયભાઈ. તાલુકા પ્રમુખ મુકેશભાઈ ,તાલુકા પંચાયત સદસ્ય પરશુભાઈ વગેરે અયોધ્યા રામ મંદિર જવા રવાના થયા .

સંગઠનના પ્રમુખ કાર્યક્રમ ના ઇન્ચાર્જ પ્રદ્યુમનસિંહ સોલંકી. વિરલભાઈ વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિ બહેન. માધુભાઈ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બાપજુભાઈ ગાયકવાડ,રાકેશભાઈ શર્મા, તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ એ અયોધ્યા પ્રવાસ માટે એમને શુભેચ્છા પાઠવી .

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયામાં મહાકાળી માતાજી મંદિરે સવંત ‌‌૨૦૮૨ચૈત્ર‌ પુનમ (હનુમાન જયંતી) નિમિત્તે ભગવાન શ્રી સત્ય નારાયણ ની પૂજા સાથે મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું.

કથાકાર ભાસ્કરભાઈ એ દેવ પુજા કરાવી હતી અને આયોજન મંદિર ના પુજારી સુખાભાઈ બી પટેલ (ભગત) ના હસ્તક કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!