દક્ષિણ ગુજરાતના યુવાનો પર્વતારોહણ માટે માઉન્ટ પર
વાંસદા,
ચોક બોલ એન્ડ પ્લેડ ક્રિકેટ એસોસિયેશન વાંસદા ના અંતર્ગત ચાલતું યશ એડવેન્ચર અને પર્વતારોહણ તાલીમ તોરણીયા ડુંગર વાંસદા ખાતે ચાલી રહેલ વિવિધ તાલીમ જેમ કે ખડક ચઢાણ, પક્ષી દર્શન, પ્રકૃતિ શિક્ષણ વગેરે આદિવાસી વિદ્યાર્થીઓને મફત તાલીમ આપી વિદ્યાર્થીઓને આપેલ નારા સફળ થઈ રહેલ છે.
” પહાડો કે દહાડો કે દીવાને, હાથ લિયે તિરંગા હરા, ફહરા ને ચલે નીલ ગગન ”
સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે રવાના એડવાન્સ કેમ્પમાં પસંદગી થયેલ 1. પિનલકુમારી અનીલભાઈ પટેલ ( કુરેલીયા – વાંસદા)
2.વિશાલ મગનભાઈ ગાંવિત (ગંગપુર)
3.રિકેશ મણીલાલ ગાયકવાડ ( ઘોડમાળ )
- હીરેન સુરેશભાઇ પટેલ ( મોટીભમતી )
- જીગ્નેશ અશોકભાઈ પટેલ ( રાણી ફળીયા )
- શિવરામ શુક્કર ગાંવિત ( કોસમ્બીયા- ડાંગ)
તેમજ બેઝિક કેમ્પમાં 1. દિવ્યા રાજેશભાઈ ગામિત (ચારણવડા) 2. દિવાંકર માહલા (માંડવખડક- ચીખલી) 3. પર્ણવ રાજુભાઈ પટેલ – (કુકેરી)
તારીખ 27/12/2022 થી 11/12/2022 સુધી 15 દિવસ ની તાલીમ માટે સિલેક્ટ થયેલ તમામ પવૅતારોહીઓ અને ટીમ લીડર પિનલ પટેલ જણાવે છે કે યશ પર્વતારોહણ અને ટ્રેકિંગ કેમ્પ વાંસદા તોરણીયા ડુંગરથી સફર શરૂ કરી છેક હિમાલય ભ્રમણ સુધી સિલેક્શન થાવા માટે મક્કમ છે.
- નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હીરેન પટોડીયા સાહેબ
- જિલ્લા રમત-ગમત કચેરી નવસારી, પર્વતારોહણ ના આયોજકશ્રી ડૉ. વિજય પટેલ ( 7576973241 ) અને તેમની નિષ્ણાંત ટીમ મેમ્બર્સ દ્વારા શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા.
TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા