
જે નો પ્રાણ સફાય સાદગી અને અહિંસા હોઈ તેવા મોહનદાસ ગાંધી ની જયંતિ નિમિતે આશ્રમશાળા શિક્ષકો કેતનભાઈ ,નીલમબેન તથા આચાર્ય ભુપેશભાઈ વહીઆ એ બાળકો ગાંધી વિચાર ધારા ગાંધીજી ના સ્વપના ભરત વિષે બાળકોને સેમીનાર યોજી અને સફાય અભિયાન માં જોડાયા શાળા વર્ગો આગણું તથા રસ્તા ની સફાય કરી આગામી દિવસો માં જળ સ્ત્રોત તથા જાહેર સ્થળો ની સફાય નો પ્રોગ્રામ બનાવી પ્રતિજ્ઞા લેવામાં આવી.
અમિત મૈસુરિયા દક્ષિણ ગુજરાત