મોટામિયા માંગરોલ :156 માંગરોલ વિધાન સભા ના ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર ની તાલીમ યોજાઈ…

0
157

સ્લાઈડ પર પ્રેઝન્ટેશન કરી ખુબ સુંદર સમજણ આપી

અગામી 1,ડિસેમ્બર ના રોજ વિધાન સભા ના પ્રથમ તબક્કા નુ મતદાન યોજાનાર છે જે અંતર્ગત 156 માંગરોલ વિધાનસભા ના ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર ની તાલીમ માંગરોલ તાલુકા પંચાયત ના સભા ખંડ મા યોજાઈ હતી આ તાલીમ મા માંગરોલ મામલતદાર પાર્થ જયસ્વાલ સાહેબ , ઉમરપાડા મામલતદાર કિરણ સિંહ રણા સાહેબ, હરદીપ સિંહ સોલંકી ,અમિતભાઇ,મોહનસિંહ ખેર, અશ્વિન સિંહ વાંસીયા, અનિલ ચૌધરી, બિપિન ભાઇ વસાવા, ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર હાજર રહ્યા હતા.

ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલ ને પાવર પોઇન્ટ સ્લાઈડ દ્વારા ખુબ સુંદર સમજ આપી હતી, CU, BU, મતદારયાદી, મોકપોલ EDC તેમજ વિવિધ કવરો ની વિસ્તૃત સમજૂતી આપી હતી, તેમજ પૂછવામાં આવેલ પ્રશ્નો ના જવાબ આપવામાં આવેલ હતી.

Today 9 Sandesh News

રિપોર્ટ -વિનોદ મૈસુરીયા         માંગરોળ વાંકલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here