
વાંસદા તાલુકાના સિણધઈ ગામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા રિલીફ કીટ આપવામાં આવી
જેમાં રસોડાની વાસણ કીટ તાળ પત્રી ચાદર ડોલ અને મેડિકલ કીટ આપવામાં આવી આ કાર્યક્રમમાં વાંસદા શાખા અને નવસારી ડિસ્ટિકટ શાખા ના સભ્યો હાજર રહ્યા હતા.
પ્રધુમનસિંહ સોલંકી પટવર્ધનજી( કિશનભાઇ ) સેંગાર ,ધમેન્દ્રસિંહ સોલંકી દિલીપ ભાઈ પારખ હાજર રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
