
વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા નું મંદિર નું જીર્ણોદ્ધાર કરી અને આજે રોજ આસો સુદ નવરાત્રિ ની દશેરા હોવાથી મંદિર ના પુજા સુખા ભાઈ ભગત દ્રારા મંદિર ના પટાંગણ માં હોમ. હવન નું આયોજન કરવામાં આવ્યું હતું

લોકો એ ગરબા રમી હર્ષોલ્લાસ સાથે . હવન પુજા માં ભાગ લીધો હતો અને મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને. સુખાભાઈ પટેલ (ભગત) જણાવ્યું કે અમારા મંદિરે દુઃખી લોકો આવે છે અને અમારા મંદિર ના માધ્યમ થી લોકોને મદદરૂપ થાય આવી આશા રાખીએ છીએ
– સુખાભાઈ પટેલ ભગત મો 9825166894 આ નંબર પર સંપર્ક કરી મંદિરે દર્શન માટે આવી શકો છો
રિપોર્ટ- અલ્પેશ પટેલ
TODAY 9 SANDESH NEWS
