
વાંસદા તાલુકા ના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા મંદિર શારદ પૂર્ણિમા નો ઓમ -હવન સાથે પૂજા કરવામાં આવી.વાંસદા તાલુકાના ભીનાર ગામે પાટી ફળિયા માં મહાકાળી માતાજી મંદિર ના પટાંગણ માં આસો સુદ પૂનમ નિમિત્તે ભવ્ય રીતે ઉજવાયો હતો
મંદિર ના પુજારી સુખાભાઈ પટેલ ભગત દ્વારા મંદિર ના પટાંગણ માં હોમ -હવન અને પૂજા નું આયોજન થયું ગામ લોકો એ મોટી સંખ્યામાં હાજરી આપી હવન પુજા માં ભાગ લીધો તથા ગરબા રમી હર્ષોલ્લાસ વ્યકત કર્યો અને ચા નાસ્તો નું આયોજન કરવામાં આવ્યું હતું
TODAY 9 SANDESH NEWS
અલ્પેશ પટેલ
