હરિત પર્યાવરણ: વાસદા વકીલ મંડળ ન્યાયાલયની નવી પ્રતિજ્ઞા

ન્યાયની સાથે કુદરતના સંરક્ષણનો શુભ સમન્વય

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વાંસદા તાલુકા કોર્ટ પરિસરમાં વિશેષ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો ઉદેશ્ય ન્યાયાલય કર્મચારીઓ, વકીલ મંડળ તથા નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના ઊભી કરવાનો છે.

કાર્યક્રમનો પ્રારંભ વાંસદા તાલુકા સેવા સમિતિના અધ્યક્ષશ્રી તથા મુખ્ય સીવીલ જજ સાહેબશ્રી આર. આર. બારીયા નાઓના વરદ હસ્તે કરવા માં આવ્યો હતો.

રીપોર્ટ -અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા હનુમાનબારી ગામે જી.નવસારી શ્રી સર્વોદય રોહિત સમાજ સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામે શ્રી સર્વોદય રોહિત સમાજ જિલ્લા નવસારી સંસ્થા તરફથી વાંસદા મુકામે યોગેશભાઈ દેસાઈ ના ઘરે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 43 વિદ્યાર્થીઓને 490 નોટબુક…

વાંસદા જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપાસનો કેમ્પ યોજાયો.

જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો. મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૨૧૫ જેટલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!