વાંસદા ગુજરાત રાજ્ય શાખા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા બધાજ સભ્યો ને રથ નું સ્વાગત માટે નિમંત્રણ

ઇંડિયન રેડ ક્રોસ ગુજરાત રાજ્ય શાખા દ્વારા સંચાલિત રથ વાંસદા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ વાંસદા ખાતે તા. 4/05/2025 ને રવિવાર નાં રોજ સાંજે 4-00 કલાકે આવનાર છે તો તેનું સ્વાગત કરવા તમામ સભ્યશ્રી ઓને પધારવા વીંનંતી છે. સમય : તા. 4/05/2025 ને રવિવાર નાં રોજ સાંજે 4-00 કલાકે સ્થળ : ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ વાંસદા

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા આનંદ તપોવનના સ્થાપક પ્રમુખ ડૉ. શંકરભાઈ પટેલની ઇન્ડિયન યોગા એસોસિયેશનની રાષ્ટ્રીય સ્ટેન્ડિંગ ફાઇનાન્સ કમિટીમાં નિમણૂક.

આનંદ તપોવનના સ્થાપક પ્રમુખ ડૉ. શંકરભાઈ પટેલની ઇન્ડિયન યોગા એસોસિયેશનની રાષ્ટ્રીય સ્ટેન્ડિંગ ફાઇનાન્સ કમિટીમાં નિમણૂક વાંસદા સ્થિત આનંદ તપોવન – ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા સાયન્સ એન્ડ મિસ્ટિક રિસર્ચના સ્થાપક પ્રમુખ ડૉ.…

વાંસદા પી આઈ ચાવડા સાથે પોલીસ ટીમ ગ્રામ પંચાયત વાસદા તાલુકાના હોદ્દેદારો એ ચંપાવાડી વિસ્તાર ના અસરગ્રસ્ત પરિવારને અનાજની કીટનું વિતરણ કર્યું.

TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!