વાસદા ભાથીજી મહારાજના મંદિરે નવરાત્રીના બીજા નોરતે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મંદિરના શોપિંગ સેન્ટર ના વેપારી મિત્રો તથા આગેવાનો સાથે મળી ભંડારાનું પણ આયોજન કર્યું હતું
જેમાં પ્રમુખ મનીષભાઈ ,અજયભાઈ , જગદીશભાઈ વિવેકભાઈ ચિરાગભાઈ ભુપેન્દ્રભાઈ ધર્મેશભાઈ, અભય ભાઈ અંકિતભાઈ, મહેન્દ્રભાઈ વિપુલભાઈ ,વિનોદભાઈ તથા ભાવિક ભક્તો સર્વે ખૂબ જ ઉત્સાહભેર ભાથીજી મહારાજના દર્શન કરી કથાનો લાભ લીધો હતો
અમિત મૈસુરીયા વાંસદા