સેવાકીય પ્રવૃત્તિ

વાંસદા નગર માં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કોટેજ હોસ્પિટલમાં 100 જેટલા દર્દી ઓ ને કેળા બિસ્કીટ અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું

વાંસદા નગર માં પવિત્ર શ્રાવણ માસ શરૂ થયા થી હિન્દુ સંગઠન , હનુમાન ચાલીસા પરિવાર દ્વારા કોટેજ હોસ્પિટલમાં 100 જેટલા દર્દી ઓ ને કેળા બિસ્કીટ અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું

. , જેમાં વાંસદા નગરજનો ,સેવકો ,રામ ભક્તો સેવા માટે હાજર રહ્યાં હતા

વાંસદા હનુમાન ચાલીસા પરિવાર દ્વારા સેવાકીય કામગીરી સરાહનીય છે

રીપોર્ટ -અમિત મૈસુરિયા

Related Posts

1 of 2

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!