વાંસદા તાલુકાના ગંગપુર ગામ માં ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ પી કાપડીયા વિધામંદિર ખાતે બાળકો ને ટીફીન વિતરણ કરવામાં આવ્યું

ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ પી કાપડીયા વિધામંદિર ખાતે બાળકો ને ટીફીન વિતરણ કરવામાં આવ્યું હતું શાળા મા સાંસ્કૃતિક કાર્યક્રમો વર્ષ દરમિયાન ઉજવાય છે જેમકે મકર સંક્રાંતિ નીમીતે ધાબલા વિતરણ તેમજ વીવીધ કાર્યક્રમોનું વર્ષ દરમ્યાન આયોજન કરવામાં આવે છે.

દાતાશ્રીઓ દ્વારા જે વીવીધ ક્રુતી મા જે દાન બોલાવવામાં આવે છે તેના ફલ સ્વરુપે ભાગ લીધેલ તમામ બાળકો તેમજ સ્ટાફ મિત્રો ને પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ આયોજનમાં શાળા ના આચાર્યા શ્રી મણીલાલ પટેલ તેમજ પ્રાથમિક વિભાગ ના આચાર્ય હિમ્મતભાઈ તેમજ ડાયરેક્ટર કિશોરભાઈ પટેલ ભાવેશભાઇ પટેલ સ્ટાફ મિત્રો એ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો હતો

આ પ્રસંગે તમામ મિત્રો એ દાતા શ્રી ઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને દાતાશ્રી ઓને યાદ કર્યા હતા.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા હનુમાનબારી ગામે જી.નવસારી શ્રી સર્વોદય રોહિત સમાજ સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામે શ્રી સર્વોદય રોહિત સમાજ જિલ્લા નવસારી સંસ્થા તરફથી વાંસદા મુકામે યોગેશભાઈ દેસાઈ ના ઘરે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 43 વિદ્યાર્થીઓને 490 નોટબુક…

વાંસદા જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપાસનો કેમ્પ યોજાયો.

જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો. મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૨૧૫ જેટલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!