ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિકટીયા ગામમાં ડાંગ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી, પદાધિકારી ઓ એ સાથે સ્થળ પર જઈને રૂબરૂ મુલાકાત લીધી

ડાંગ જિલ્લા કલેકટર સાથે જિલ્લા પંચાયત ના પદાધિકારીઓ એ હાજરી આપી

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિકટીયા ગામમાં ખાપરી નદીના પૂરના પાણીથી ગામના કેટલાક પરિવારોનું અનાજ, ઘરવખરી તથા પશુઓ પાણીમાં તણાઈ ગયાં . આવા અસરગ્રસ્ત પરિવારોની કપરી પરસ્થિતિનો તાગ મેળવવા અને બનતી મદદ કરવા માટે ડાંગ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી, પદાધિકારી ઓ એ સાથે સ્થળ પર જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી . અસરગ્રસ્ત પરિવારોની સમગ્ર મદદ માટે જિલ્લા વહીવટી તંત્ર, ચિકટિયા ગ્રામ પંચાયતે પણ નોંધ લીધી હતી

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચિફ TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકા માં ભારે વારસાદના કારણે ૪૯ થી વધુ રસ્તાઓ પરના લો લેવલ કોઝવે અને માઇનોર બ્રિજ ને થયેલ નુકસાન ની મરામત ચાલુ.

વાંસદા તાલુકામાં તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ થયેલ ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં આવેલા પૂરને કારણે ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોને જોડતા લો લેવલ કોઝવે) અને માઇનોર બ્રિજ પર પાણી ફરી વળ્યા…

ચીખલી ફડવેલ શામળા દેવ ફળીયા થી વાડી ફળીયા તરફ જતો રસ્તો ધોવાય જતા સ્થાનિકો પરેશાન.

ફડવેલ શામળા દેવ ફળીયા થી વાડી ફળીયા તરફ જતો રસ્તો ધોવાય જતા સ્થાનિકો ત્રાહિમામ ચીખલી ચીખલી તાલુકા મા ૨ દિવસ પહેલા અત્યંત ધોધમાર વરસાદ ના કારણે ફડવેલ શામળા દેવ થી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!