ગાવ ચલો અભિયાનમાં ગોધાબારી ગામ વિસ્તાર તાલુકા પંચાયત સભ્ય તરીકે યોગેશ દેસાઈ. તાલુકા ઉપપ્રમુખ પ્રદ્યુમનસિંહ સોલંકી. ગામના આગેવાનો જીવણભાઈ. રમેશભાઈ. ઠાકોરભાઈ. રવજીભાઈ. શબ્બીરભાઈ. અક્ષય ભાઈ વગેરે હાજર રહ્યા .
ગામમાં ફરીને ઘર ઘર ની મુલાકાત લેતા વડીલ એવા રવજીભાઈ પુષ્પઆપી સ્થાનિકો નું સ્વાગત કર્યું. અને ગામ મા ઘર ધર સ્ટીકર લગાડીયા હતાં .ગાવ ચલો અભિયાન માં ધર ઘર ની મુલાકાત કરી.અમિત મૈસુરીયા-
વાંસદા તાલુકામાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય ના ગઢમાં ગાબડું પાડ્યું.
વાંસદા તાલુકામાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્યના ગઢમાં ગાબડું પાડ્યું. ઉનાઈ જિલ્લા પંચાયત સીટ પર ભાજપ નો વિજય. ધવલભાઈ પટેલની કુશળ કામગીરીની અસર મતદારોનો મૂળ બદલાતા તા.પંચાયત ફરી ભાજપના…
