કપરાડા તાલુકાના મોટાપોંઢા માં ગ્રામ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 નું આયોજન ગીરીશભાઈ પટેલ ચેતનભાઈ પટેલ દ્વારા આર. કે ગ્રાઊન્ડ પર કરવામાં આવ્યું હતું.

0
122

ઉતરાયણ રમત મહોત્સવ નિમિત્તે મોટાપોંઢા ગ્રામ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 નું આયોજન ગીરીશભાઈ પટેલ ચેતનભાઈ પટેલ દ્વારા આર. કે ગ્રાઊન્ડ પર કરવામાં આવ્યું હતું.

તેમાં મોટાપોંઢા ગામની 30 જેટલી ટીમો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.જેમાં મોટાપોંઢા ઝંડા ચોક B ટીમ ફાઇનલ વિજેતા બની હતી. સિંઘડ ફળિયા પ્રતીક ઇલેવન રનર્સ અપ રહી હતી. આ ટુર્નામેન્ટ નું સ્પોનસર. સેપ્પી ગ્રુપ. ખુશી ગ્રુપ.હરિઓમ. ટ્રેડર્સ રહ્યાં હતાં.2024 ની સફળ ટુર્નામેન્ટ રહી હતી.

TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here