વાંસદા તાલુકા પંચાયત મા કારોબારી અધ્યક્ષ તરીકે તરુણભાઈ ડી.ગાવિત. અને ન્યાય સમિતિ અધ્યક્ષ સુમનભાઈ કે. દેશમુખ ની સર્વ સંમતિથી વરણી થઈ

0
167

વાંસદા તાલુકાના બધા હોદેદારો કાર્યકરો સૌ ભેગા મળીને પુષ્પ માલા સાથે સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા

TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ — અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here