આજુબાજુ ના ગામની કુલ 116 ટીમોએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ વિજેતા આંબાપાણી ટીમને રોકડ 6001/-અને દ્રિતીય વિજેતા મોળાઆંબા ટીમ ને 3001/- ઇનામ આપવા આવ્યું હતું.આ કાર્યક્રમમાં વાંસદા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરુણભાઇ ગાંવિત, માજી તાલુકા પંચાયત સભ્ય દીપકભાઈ, પ્રતિકભાઈ તેમજ આયોજક સુનિલભાઈ, યોગેશભાઈ, કૌશિકભાઈ, ઉમેશભાઈ, કલ્પેશભાઈ, ગોવિંદભાઇ તેમજ મહાલ ફળીયા જે. બી. ગ્રુપના તમામ સભ્યો હાજર રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ – અમિત મૈસુરીયા