મેરી મિટ્ટી મેરા દેશ અમૃત કળશ યાત્રા ઉમરકૂઇ ગામ થી પ્રારંભ થઈ લીમઝર. ઢોલુમ્બર. વાંદરવેલા. થી ઝરી થી ચાંપલાધરા રૂપવેલ. થી મોટી વાલઝાર ગામથી બધા એ ગામ ની માટી કળશ મા આપી
જે પોગામ મા જિલ્લા પ્રમુખ પરેશભાઈ દેસાઈ. વાંસદા પ્રમુખ દીપ્તિ બહેન. તાલુકા પ્રમુખ મુકેશભાઈ તાલુકા સદસ્ય સુમન ભાઈ. યોગેશ દેસાઈ. શાંતુ ભાઈ. દશરથ ભાઈ. ઝરી ના સરપંચ. હેમંતભાઈ.. પકા ભાઈ. છગનભાઇ વિજય ભાઈ માધુ ભાઈ ભૂપેન ભાઈ ડૉ. લોચન શાસ્ત્રી , રાકેશભાઈ,રેખા બહેન, મીનાક્ષી બહેન,રસિકભાઈ
વગેરે જોડાયા હતા
અમિત મૈસુરીયા