વાસદા તાલુકાના સિણધઇ ગામે 9 ફૂટનો અજગરને ધારાસભ્ય અનંત પટેલ સહિત ઉનાઈ એનિમલ રેસ્કયુ ટીમે રેસ્ક્યુ કર્યું.

0
156

સિણધઇ ગામે 9 ફૂટનો અજગરને ધારાસભ્ય અનંત પટેલ સહિત ઉનાઈ એનિમલ રેસ્કયુ ટીમે રેસ્ક્યુ કર્યું.

વાંસદા તાલુકાના સિણધઇ ગામે મોટા ફળિયામાં ગીતાબેન મહેશભાઈ પટેલ (મયુર KGF)ના જૂના જર્જરિત મકાનમાં અજગર નજરે પડતા એનિમલ રેસ્કયુ ટીમ ઉનાઈને જાણ કરતાં ધારાસભ્ય અનંત પટેલ તથા જેસલ વાધેલા, મયુર પટેલ KGF , ઉત્પલ વાઘેલા, મિહિર પટેલ, પરેશ ચૌધરી, અનશ શેખ રિદ્ધમ ચૌધરીવગેરે ઉપસ્થિત રહી અંદાજે ૯ ફૂટના અજગરને રેસ્ક્યુ કર્યુ હતું.
સર્પ મિત્રો સાથે ધારાસભ્ય અનંત પટેલ પણ રેસ્કયુમાં જોડાયા હતા. અજગરને જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here