વાસદા તાલુકાના વાંસીયાતળાવ ગામ થી મેરી મિટી મેરા દેશ અમૃત કળશ યાત્રા મા નવસારી ના જિલ્લા પ્રમુખ પરેશભાઈ દેસાઈ હાજર રહ્યાપ્રદેશ મહામંત્રી એસ ટી મોરચા ના પિયુષ ભાઈ. વાંસદા ના મહામંત્રી સંજયભાઈ બિરારી. રાકેશભાઈ વાંસદા પ્રમુખ દિપ્તિ બેન ઉપ પ્રમુખ. માધુ ભાઈ તાલુકા પંચાયત સદસ્ય તરુણ ભાઈ. યોગેશભાઈ દેસાઈ. ગામ ના સરપંચ મહેશ ભાઈ. ભૂપેન ભાઈ. પદ્યુમન ભાઈ. બીજેશ પરમાર વગેરે હાજર રહ્યા હતાTODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
- Home
- વાસદા તાલુકાના વાંસીયાતળાવ ગામ થી મેરી મિટ્ટી મેરા દેશ અમૃત કળશ યાત્રા મા નવસારી ના જિલ્લા પ્રમુખ પરેશભાઈ દેસાઈ એ હાજર આપી