વાસદા તાલુકા ભાજપ કાર્યાલય પર પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી નો જન્મદિવસ નિમિત્તે પુષ્પદીપ કરી સૌ કાર્યકર્તા ઓ એ નમન કર્યા

0
141

મુકેશભાઈ સી પટેલ વાસદા તાલુકા ભાજપ પ્રમુખ
વાંસદા તાલુકા મહામંત્રી સંજયભાઈ બિરારી અને રાકેશભાઈ શર્મા તાલુકા સદસ્ય યોગેશભાઈ દેસાઈ,તા. પ્રમુખ દિપ્તીબેન, રાજુભાઈ મોહિતે, ડો.લોચન શાસ્ત્રી,પદ્યુમનસિહ સોલંકી,અમિત પંચાલ હેમંત પટેલ,ભૂપેનભાઇ પટેલ વગેરે સૌ ઉપસ્થિત રહ્યા હતા

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here