મતદાન ચેતના અભીયાન વાંસદા મંડળ વર્કશોપ(કાર્યશાળા ) વાંસદા જલારામહોલ ખાતે યોજાયો હતો
આ કાર્યક્રમમા બીજેપી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ સાહેબ શ્રી એ નવામત દારો વિશે ખાશ વાત કરતા જણાવ્યું હતુંકે વાંસદા તાલુકામા આવતા દરેક બુથ મા નવા મતદારો મતદાર યાદીમાં નોંધણી કરવા રહીં ન જાય તેમ જણાવ્યું હતું
આ કાર્યક્રમમા પ્રદેશ એસટી મોરચાના મહામંત્રી શ્રી પિયુષ ભાઈ કે પટેલ પ્રદેશ કારોબારી સભ્ય ડો અમિતા બેન પટેલ જિલ્લા ના ત્રણે મહામંત્રી ઓ ડો. અશ્વિનભાઈ ગણપતભાઈ જીગ્નેશભાઇ અને જિલ્લા ના ઉપ પ્રમુખશ્રી જીગર ભાઈ હેમલતા બેન હાજર રહ્યા હતા વાંસદા મંડળ માથી મહામંત્રી રાકેશ શર્મા મહામંત્રી સંજય બિરારી તથા મંડળ ના ઉપ પ્રમૂખો મંત્રીઓ મોરચાના હોદેદારો બી એલ ઓ ટુ અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ના ચુંટાયેલા સદસ્યો શ્રી ઓ હાજર રહ્યા હતા
રિપોર્ટ -TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ- અમિત મૈસુરીયા