માનવ અધિકાર સુરક્ષા સંગઠન ગુજરાત રાજ્ય સંસ્થાના હોદ્દા પર સ્થાપિત વિશાલ એ લોરે પી આર ઓ ગુજરાત રાજ્ય જૂનો આઇકાર્ડ નંબર 10 353 તેમજ નવો આઈકર્ડ નો h r a p 10353 સદસ્ય આજ રોજ થી સંસ્થાની મુખ્ય ઓફિસ ગુજરાત દ્વારા નિર્ણય લેવાયો છે કે તેમને સંસ્થા થી છૂટા કરવામાં આવે છે ————————- ——-મળતી માહિતી મુજબ એમના દ્વારા સંસ્થાનો હિત ન જળવાઈ એવી કેટલીક ખોટી કામગીરી કરવામાં આવેલ છે.સંસ્થા ના નિયમો વિરુદ્ધ કામગીરી કરેલ હોય તેથી જાહેર કરવામાં આવે છે કે તેમના દ્વારા કોઈ ગુનાહિત કૃત્ય કરેલ હોય તો સંસ્થા ની કોઈ જવાબદારી રહેશે નહિ. તેમના સંદર્ભે સંસ્થાને અનેક લોકો દ્વારા જાણકારી ટેલીફોનિક તેમજ ઈમેલ દ્વારા સંસ્થાની ઓફિસ પર પણ અનેક ફરીયાદો આવેલી છે જે સંદર્ભે સંસ્થાના હિત માટે સંસ્થામાંથી કાયમી ધોરણે બરખાસ્ત કરવામાં આવ્યા છે તથા આ લેટર ની એક એક કોપી શહેરના મુખ્ય અધિકારીઓની ઓફિસમાં પણ રવાના કરી જાણ કરેલ છે. અને હવે પછી કોઈપણ વ્યક્તિ આ વ્યક્તિ સાથે માનવ અધિકાર સુરક્ષા સંગઠનના નેજા હેઠળ કામ કરશે તો એની તમામ જવાબદારી વિશાલભાઈ લોરે ની રહેશે .અને એમના દ્વારા આવનારા સમયમાં સંસ્થાના આઈકાર્ડ કે એપોઇન્ટમેન્ટ લેટર નો દુરુપયોગ કરશે તો એમના પર સંસ્થા દ્વારા ફોજદારી ગુનો નોંધવામાં આવશે.
ટીમ
હ્યુમન રાઈટ એસોસિયન ફોર પ્રોટેક્શન ગુજરાત રાજ્ય.
TODAY 9 SANDESH NEWS