આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની શુભકામના. જીવન માં યોગ નું ઘણું મહત્વ છે

સમગ્ર દેશ ની શાળા માં યોગ‌દિવસ‌ મનાવવામાં આવ્યો બાળકો, યુવાન સાથે વૃધ્ધ લોકો એ સવાર ના સમયે યોગ કરી પોતાના સ્વાસ્થ્ય સારું રહે તે માટે યોગ નું મહત્વ છે તે માટે નું માર્ગદર્શન લીધું હતું

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકા ની પી.એચ.સી ભીનાર ખાતે – 23 /4/2026 ના રોજ HPV વેક્સિન મેગા ડ્રાઈવ પ્રોગ્રામ પી.એચ.સી ભીનાર ખાતે રાખવામાં આવ્યો હતો..

તારીખ – 23/4/26 HPV વેક્સિન મેગા ડ્રાઈવ પ્રોગ્રામ વાંસદા તાલુકા ની પી.એચ.સી ભીનાર ખાતે રાખવામાં આવ્યો હતો.. જેમાં Tho પ્રમોદ પટેલ , મેડિકલ ઓફીસર દિવ્યેશ પટેલ , આયુષ ડોક્ટર ડોલી…

વાંસદા ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી.

વાંસદા ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવા માં આવી. 8મી જન ઔષધી દિવસ નિમિત્તે વાંસદા તાલુકાના ટાવર પાસે IRCS વાંસદા તાલુકા ટીમ તથા જન ઔષધી સ્ટોર – કોટેજ હોસ્પિટલ વાંસદાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!