વાંસદા ડાંગ તાલુકામાં રસ્તાના સમારકામમાં ડામર પેચવર્ક અને જંગલ કટીંગની કામગીરી ચાલુ.
વાંસદા -ડાંગ વાંસદા તાલુકામાં રસ્તાના સમારકામમાં ડામર પેચવર્ક અને જંગલ કટીંગની કામગીરી અવિરત વાંસદા માર્ગ મકાન પંચાયત કચેરી દ્વારા વાંસદાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવા છતાં પણ વરસાદ ન આવતો…

