વાંસદાના વાંદરવેલા ગામે નદી કિનારે થયેલ ભગતની હત્યાનો ભેદ ઉકેલતી વાસદા પોલીસ ટીમ ને મળી સફળતા
અમિત મૈસુરીયા ——— આરોપી ધીરુભાઈને ઘણા સમયથી પેટમાં દુખતું હોય, મૃતક ભગત પાસે ગયો હતો, ત્યારે ભગતે તેને નદી કિનારે વિધિ કરવી પડશે ત્યારે પેટનો દુખાવો મટી જશે એમ જણાવેલ…