વાંસદા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્રારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાફસફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી કાયર્ક્રમ યોજવામાં આવ્યો

0
243

આજ રોજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વાંસદા દ્રારા દર મહિનાની 1લી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાફસફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી કાયર્ક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ માં સંગઠન મહામંત્રી રાકેશભાઈ શર્મા અને ભરતભાઈ પટેલ હિતેષભાઇ મોહિતે તાલુકા સંયોજક કેતન ગાંવિત કલ્પેશ પવાર અશોક ગાંવિત અને આગેવાનો ઉપસ્તિથીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

અમિત મૈસુરિયા વાંસદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here