વલસાડ કપરાડા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી ની ઓચિંતી મુલાકાત .
આકસ્મિક મુલાકાત લઈ વિદ્યાર્થીઓને અપાતાં ભણતર તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજન સહિતની સાધન સામગ્રીની ગુણવત્તા તપાસી નિરીક્ષણ કર્યું. દેશના ભવિષ્ય સમાન બાળકોના હિતને ધ્યાનમાં રાખીને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય…